Damaged / Wrong Item
Parcel damaged હોય, wrong product મળ્યો હોય અથવા item delivery સમયે unusable conditionમાં હોય તો શક્ય તેટલી વહેલી તકે, preferably 24 કલાકમાં, clear photo/video અને order details સાથે અમારો સંપર્ક કરો.
Perishable Food
Food item open, consumed, tampered અથવા customer-side storage/handlingને કારણે quality બદલાઈ હોય તો return/refund સામાન્ય રીતે eligible નહીં હોય.
Approved Resolution
Issue verify થયા પછી circumstances પ્રમાણે replacement, store resolution અથવા applicable paid amountનો refund offer થઈ શકે છે. Approval case-by-case રહેશે.
Refund Processing
Approved refund original payment method દ્વારા process કરવામાં આવશે. Bank/payment providerને credit દેખાડવામાં વધારાનો સમય લાગી શકે છે.
Cancellation
Dispatch પહેલાં cancellation request હોય તો તરત સંપર્ક કરો. Dispatch થઈ ગયા પછી cancellation શક્ય ન પણ હોય.
